રાજુલા ચાંચ ખેરા રોડ મંજુર ખાતમુર્હુત કરાયું

519

રાજુલાના દરિયાકાંઠાના વીસ્તારના પછાત ગામોના રસ્તા મંજુર થતા આજરોજ ખાતમુર્હુત કરાયું હતું.

રાજુલાના ચાંચ ખેરા સાંઢિયાાળાનો માર્ગ ૧ કરોડ ઉપરના ખર્ચે મંજુર થતા આજરોજ ગામના સરપંચ કાનજીભાઈ ચૌહાણ પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા આ રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

બીજી તરફ રાજુલા તાલુકાના વિકટર ડુંગર આસરાના સુધીનો માર્ગ કેન્દ્ર સરકાર દ્વારા મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ માટે ર૩૦૦ લાખ જેટલી માતબર રકમ ફાળવવામાં આવતા આ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઆદર્શ પ્રા.શાળા દ્વારા ખેલકુદ સ્પર્ધા