Gujarat સોમનાથઃ શિવરાત્રિ મહાપૂજા By admin - February 4, 2019 458 પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે રાત્રિના ૧૦ઃ૦૦કલાકે જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાત્રે ૧૧ઃ૦૦કલાકે સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ ૧૨-૦૦ કલાકે આરતી કરવામાં આવી હતી.