યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા કોલેજોમાં ઓબીસી, એસસી, એસટીના પ્રોફેસરોને અનામત સીટ ઉપર નોકરી ના મળે અને મોટાભાગની નોકરી સવર્ણોને ફાળવવા સરકાર દ્વારા ૧૩ પોઈન્ટ રોષ્ટરનો નિયમ લાગુ કરેલ છે જે રદ કરવાની માંગ સાથે આજે કલ હમારા સંગઠન તથા વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટી અને ઓબીસી હક અધિકાર ક્રાંતિ સેના દ્વારા કલેકટર સમક્ષ રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.