અમરગઢ ડેન્ટલ કોલેજમાં વિશ્વ કેન્સર મંથની ઉજવણી

1177

કૉલેજ ઑફ ડેન્ટલ સાયન્સ અમરગઢ ના પબ્લીક હેલ્થ ડેન્ટિસ્ટ વિભાગ (ડૉ.મનદીપસિંહ ગોહિલ ,ડૉ.અવની રીઝવાની, ડૉ.મયુર ) દ્વારા વિશ્વ કેન્સર મંથની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમા ફી્‌ કેન્સર નિદાન કેમ્પ (ગઢુલા,કુંભારવાડા,ઇશ્વરીયા), કેન્સર જાગૃતિ અભિયાન અને નાટકો તથા કોલેજના તમાકુ મુકતિ કેન્દ્ર માં દદીૅઓને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરાયા હતા. આ દરમિયાન સ્કૂલના વિધાથીૅઓને તમાકુથી થતા નુકસાન તેમજ ઓરલ હેલ્થ અને હાઇજીનનુ મહત્વ સમજાવવામા આવ્યુ હતું. આ ઉજવણીની પૂણૉહૂતિ કેન્સર જાગૃતિના  વિવિધ સ્પર્ધાત્મક કાયૅક્મ યોજી ને કરવામા આવી હતી.

આ ઉજવણીમા મેનેજીંગ ટ્રસ્ટી (દીપકભાઈ શાહ), ડીન(ડૉ.રૌસેયા કાનાપાથીૅ), વાઇસ ડીન(ડૉ.પંકજ જકશી) તથા ડીએચએસ (ડૉ.મોહસીન ઘાંચી) તથા ઓરલ મેડીસીન અને રેડિયોલોજી વિભાગ તથા ઓરલ પેથોલોજી વિભાગએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સના સમગ્‌ સ્ટાફગણનો સારો સહકાર મળેલ હતો.

Previous articleસપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ત્રિ-દિવસીય વર્કશોપ
Next articleરાજપૂત યુવાનનાં હત્યારાઓને ઝડપી લેવાની માંગ સાથે તળાજામાં રાજપુતોની વિશાળ રેલી