મામાદેવના પાટોત્સવ નિમિત્તે હવન

1234
bvn16122017-2.jpg

શહેરના દિવાનપરા રોડ, ગજજરનો ચોક, દાતિયાવાળી શેરીમાં આવેલ મામાના ઓટલાના છઠ્ઠા પાટોત્સવની આજે ધોડાગાડીવાળા મામા મિત્ર મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મહાયજ્ઞ કરવામાં આવ્ય્‌ હતો. જેમાં સાંજે શ્રીફળ હોમવામાં આવેલ.

Previous articleસે.-૧પ સ્ટ્રોંગ રૂમ ખાતે કોંગ્રેસની ચોકીદારી
Next articleયશવંતરાયમાં નાટય સ્પર્ધા