વલ્લભીપુર આઈટીઆઈ પાસે પાણીનો થતો બેફામ વેડફાટ

566

વલભીપુર શહેર ખાતે કલ્યાણપુર રોડ પાસે આવેલ આઈ.ટી.આઈ બાજુમાં એક પાણઈનો વાલ્વ સતતત ખુલ્લો હોય જેના કારણે રાત્રી દિવસ અમુલ્ય પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. જેથી આગામી દિવસોમાં પાણીની મોટી કટોકટી થવા પામશે. તેમજ આ જ્યાં પાણીનો વાલ્વ ખુલ્લો હોય ત્યાં જ પાણી પુરવઠા વિભાગ પાસે જ આવિ ખરાબ પરિસ્થિતી હોય તો અન્ય જગ્યાએ તો આવી જ પરિસ્થિતી હશે ને આ વિભાગના બેદરાકર જવાબદારો પોતાની મસ્તીમાં રહે હોય અને પોતાની ફરજોમાં બેદરકાર રહેતા હોય તેવુ પણ દર્શાવાઈ રહ્યુ હોય ત્યારે શહેર ખાતે ઉલટી ગંગા ચાલતી હોય કારણ કે સરકાર દ્વારા લોકોને પાણીનો બગાડ ન કરવા જાગૃત કરી રહ્યા હોય અને સરકારી તંત્ર જ જાગૃત થતુ ન હોય અને તેજ બગાડ સુધી રહ્યા છે.

Previous articleરાણપુર BAPS સ્વામીનાયણ મંદીરે દિવ્ય શાકોત્સવ યોજાયો
Next articleવલ્લભીપુરમાં સ્વચ્છતા અભિયાન