Gujarat ઉર્ષમાં પધારવા યુવરાજને આમંત્રણ By admin - February 6, 2019 654 રાજુલામા કોમી એકતા કમિટિ દ્વારા તાજનશાપીરના ઉર્ષના પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા તેમજ મનુભાઈ વી ધાખડા, જાફરભાઈ સહિત આજરોજ બાવનગર યુવરાજ સાહેબ જયવીરસિંહની શુભેચ્છા મુલાકાત તેમજ તેઓને ઉર્ષમા રાજુલા પધારવા આમંત્રણ પાઠવ્યુ હતું.