લીલી, કાળી દ્રાક્ષનું આગમન

785

ઠંડીની સિઝન પૂર્ણતાના આરે પહોંચી છે ત્યાં ભાવનગર શહેરમાં ઉનાળામાં ઠંડક આપતી લીલી તથા કાળી દ્રાક્ષનું આગમન થઈ ગયું છે. શહેરની મુખ્ય બજાર, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં દ્રાક્ષનું વેચાણ રૂા. ૮૦થી ૧૦૦ના કિલોના દરે થઈ રહ્યું છે.

Previous articleએટીએમનાં પાસવર્ડનો ઉપયોગ કરી ૭૫ લાખનું ચીટીગ કરતા બે ઝડપાયા
Next articleઆઇટમ નંબરના પરિણામે કોઇ જ લેબલો લાગતા નથી