તા. ૭ થી ૧૧ ફેબ્રુઆરી, ર૦૧૯ દરમ્યાન જયપુર, રાજસ્થાન ખાતે યોજાયેલ ૪૩મી ટેનીકોઈટ સિનિયર નેશનલ ચેમ્પીયનશીપ ર૦૧૮-૧૯માં તક્ષશીલા કોલેજમાં અભ્યાસ કરતા જાડેજા વિરભદ્રસિંહ, જાડેજા અનિરૂધ્ધસિંહ, આલગોતર યશએ ગુજરાતની ટીમમાં સ્થાન મેળવી સંસ્થાના ગૌરવમાં વધારો કરેલ. તેઓ રમત-ગમત ક્ષેત્રે ખુબજ પ્રગતિ કરે તેવી તક્ષશીલાના ટ્રસ્ટીએ શુભેચ્છા પાઠવેલ.