કોંગ્રેસ ઉમેદવાર ની હાર થતા ટેકેદારે માથા નું મુંડન કરાવ્યું

734
gandhi21122017-4.jpg

હિંમતનગર વિધાનસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર કમલેશ પટેલ ની હાર થતા તાલુકા ના રાજપુર ગામના પાટીદાર યુવાન પ્રતિક જયંતિભાઈ પટેલ એ કોંગ્રેસ ની હાર પાછળ દુઃખ વ્યકત કરી માથે મંુડન કરાવ્યું હતું.  

Previous article પરિણામ બાદ આજથી કોંગીની ત્રિદિવસીય ચિંતન શિબિર થશે
Next articleસાબરકાંંઠા જીલ્લા માં જી.એસ.એફ.સી.ધ્વારા એન.પી.કે.વાન કેમ્પેઈન નું આયોજન કરવામાં આવ્યું