રાજય વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમને લઇને અનેક ફરિયાદો થઇ છે ત્યારે કોંગ્રેસે ૩૯ ફરિયાદો ઇવીએમને લઇને કરી છે. મતદાન કરતા મતગણતરી વખતે વધુ મત નીકળતા તેની પણ ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી છે.
મતદાનના દિવસે ઇવીએમ બ્લુટુથ કે વાઇફાય સાથે કનેકટ થતું હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી છે. જયારે દ્વારકામાં ઇવીએમમાં કરાયેલા મતદાન કરતા મતગણતરી વખતે વધુ મત નીકળતા તેની પણ ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી છે.