હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારના મુસ્લિમો ધ્વારા શહીદોને શ્રધ્ધાંજલી અપીૅ કેન્ડલ માચૅ યોજી

755

હિંમતનગર શહેર નજીક ના પાણપુર પાટીયા વિસ્તાર ના મુસ્લિમો આગેવાનો ધ્વારા જમ્મુ કાશ્મીર ના પુલવા માં થયેલ આતંકી હુમલા ના શહીદ જવાનો ને શ્રધ્ધાંજલી આપી કેન્ડલ માચૅ યોજી હતી.આ કાયૅક્રમ માં સવગઢ સરપંચ સાજીદ રહેવાસીયા,ઝહીરાબાદ સરપંચ સફીભાઈ મેમણ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો એ મોડી સાંજે કેન્ડલ માચૅ યોજી શહીદ જવાનો ને શ્રધ્ધાજંલી આપી હતી.

Previous articleસાબરકાંઠા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટ યોજાઇ
Next articleભાજપ ધ્વારા સાબરકાંઠા જીલ્લામાં લોકસભાની ચુંટણીઓનો ધમધમાટ તેજ