રંઘોળા ગામે શહીદોને શ્રધ્ધાંજલિ

529

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં  કશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં થયેલ શાહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપી અને ગામના સરપંચ સહિત મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા  આ ઉપરાંત  રેલી કાઢવામાં આવી અને શાહિદ જવાન અમર. રહો તેવા નારા બોલવા માં આવ્યાં અને મોટી સંખ્યા માં યુવાનો હાજર  રહ્યા ઉપરાંત રંઘોળા સજ્જડ બંધ રહ્યું.

Previous articleઢાંગલા ગામે શહીદોને શ્રધ્ધાંજલિ
Next articleવલભીપુર મુસ્લિમ સમાજ દ્વારા શ્રધ્ધાંજલિ