ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંકદુંવરબા મહિલા કોલેજ ખાતે વિવિધ-ડે સેલેબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં અભ્યાસની સાથે આણંદ પણ વિદ્યાર્થીનીઓ મેળવીશ કે તે હેતુથી વિવિધ-ડે સેલેબ્રેશનમાં સ્કુલ-ડેની ઉજવણી કોલેજ ખાતે કરવામાં આવી હતી. આ દિવસે ધોરણ-૧રમાં જે સ્કુલમાં અભ્યાસ કર્યો હોય તેનો સ્કુલ ડ્રેસ પહેરીને વિદ્યાર્થીનીઓએ પોતાની સ્કુલના દિવસોને યાદ કર્યા હતાં.