ઉજવલા યોજના હેઠળ ગેસ કનેકશન ગેસ બાટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઢસા જં. પંચાયતના સરપંચ ભરતભાઈ કટારીયા યુસુફભાઈ અકબાણી સહિતગ્રામ પંચાયતના સભ્યો સહિત ગામના આગેવાનો અગ્રણીઓ જોડાયા હતાં. જેમાં ઉજવાલ યોજના હેઠળ આવતા તમામ પરિવારોને કનેકશન ગેસ બાટલાનું માટી સંખ્યામાં વિતરણ કરવામાં આવ્યું હતું.