ઝાડ સાથે કાર અથડાતા અમદાવાદના વૃધ્ધનું મોત

485

વલભીપુર અમરેલઈ હાવે પર બપોરના ત્રણ વાગ્યે વલભીપુરથી ૪ કી.મી. લક્ષ્મી પેટ્રોલ પંપ સાનમે હોન્ડા સિટી કાર જીજે ર૭ એપી ૮૬પ૦ના ચાલક બેફિકરાઈથી ડ્રાઈવિંગ ઉપર કાબુ ગુમાવતા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા તેમાં  ગજેરા રવજીભાઈ મોહનભાઈ (ઉવ.૭પ રહે. અમદાવાદ) મૃત્યુ પામેલ છે અને ત્રણ વ્યક્તિને ઈજા હોવાથી ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. મરનાર વ્યક્તિ પીએમ અર્થે વલભીપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયેલ.

Previous articleવંશાવલી રાષ્ટ્રીય સંસ્થાની પ્રદેશ બેઠકમાં નવી કારોબારીની રચના
Next articleસાધુ સંતો અને બારોટ સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ