દયારામ બાપા પ્રા.શાળામાં વેશભુષા કાર્યક્રમ

660

પ.પૂ. સંત દયારામબાપા બાલમંદિર – પ્રાથમિક શાળમાં વેશભુષા કાર્યક્રમ યોજાયેલ જેમાં બાલમંદિર તથા ધો. ૧ થી૪ ફુલ ૭૦ બાળકોએ ભાગ લીધેલ. નાના બાળકોએ વિવિધ વેશ પરિધાન કરી ઉત્સાહભેર સ્ટેજ ઉપર પ્રદર્શન કર્યુ હતું. જેના વાલીઓ તથા શાળા પરિવારે પ્રોત્સાહિત કર્યા હતાં.

Previous articleલાઠી મુસ્લિમ સમાજ દ્વારા રેલી
Next articleરાણપુર સ્વામી નારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવાયો