લાઠી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારી અસારી ને આવેદન પત્ર પાઠવી કાશ્મીર ના પુલવા માં થયેલ આંતકી હુમલા ના દોષી ને કડક સજા કરો ને માંગ સાથે પાકિસ્તાન મુરદાબાદ ના નારા સાથે રેલી યોજી સરકાર આતંકવાદી ઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો ની માંગ બુલંદ બનાવી દેશ ના શહીદ વીર જવાનો માટે દુવા સાથે પુરા અદબ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરતા સમસ્ત મુસ્લિમ સમાજ લાઠી શહેરના મુખ્ય માર્ગો પર પાકિસ્તાન વિરુદ્ધ નારા સાથે પ્રાંત અધિકારી અસારી ને આવેદન પત્ર પાઠવ્યું.