બોટાદમાં તમાકુ મુક્તિ શાળા કાર્યક્રમ

871

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ બરાનીયા હાઇસ્કુલમાં “તમાકુ મુકત શાળા” બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની સપ્તધરા થી સ્વાસ્થ્ય અંતર્ગત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

Previous articleઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ
Next articleબરવાળા ખાતે એસપીના લોક દરબારનું આયોજન