ઈન્જર્ડ-ડે સેલીબ્રેશનની ઉજવણી

603

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિવીધ-ડે સેલેબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં અભ્યાસની સાથે આનંદ પણ વિદ્યાર્થીનીઓ મેળવી શકે તે હેતુથી વિવિધ-ડે સેલેબ્રેશનમાં ઈન્જર્ડ-ડેની ઉજવણી કોલેજ ખાતે કરવામાં આવી હતી. આ દિવસે વિદ્યાર્થીનીઓએ પોતાના શરીર ઉપર પાટા-પિંડી કરીને ઘાયલ થયા હોય તેવો દેખાવ કર્યો હતો.

Previous articleભુરખિયા હનુમાનજી મંદિરે નેત્રયજ્ઞ
Next articleતમાકું મુક્ત શાળા કાર્યક્રમ