ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાયો લાઇન્સ કલબ સીટી અમરેલી અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ માં સંઘવી નાગરદાસ ધનજી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રાલય ના નિષ્ણાંત તબીબો દ્વારા આંખો ને લગતા તમામ રોગો ની તપાસ કરવા માં આવી હતી ૧૩૧ દર્દી નારાયણો ની સુપર્ણ મફત તપાસ કરાય અને ૫૩ દર્દી નારાયણો મોતિયા ના નેત્રમણી આરોપણ માટે મફત ઓપરેશન માટે સુદર્શન નેત્રાલય ખાતે લઈ જવા માં આવ્યા હતાં.