સ્વામીનારાયણ મંદિર લોખંડ બજાર ખાતે લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનો ૪૭મો વાર્ષિક પાટોત્સવ આવતીકાલ તા.૨૫ને સોમવારે ઉજવનાર છે તે પૂર્વે આજે વડવા સ્વામીનારાયણ મંદિર ખાતેથી વાજતે ગાજતે જળયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે મુખ્યમાર્ગો પર ફરી લોખંડ બજાર પહોચી હતી.