ગાંધીનગર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી (બ્લડ બેંક) સાથે મળીને એક રક્તદાની શિબીરનું આયોજન જીઆઇટી કોલેજ કેમ્પસમાં કર્યું હતુ. ડો.એચ. એન. શાહ સંસ્થાના આચાર્ય એ જાણાવ્યુ હતુ કે સંસ્થા વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમજ જવાબદાર સંવેદનશીલ નાગરીકોને માટે વર્ગખંડમાં નિયમિત શિક્ષણ ઉપરાંત વર્ષ દરમિયાન પતંગોત્સવ, રમત-ગમત સ્પર્ધા, ટેકનિકલ ફેસ્ટિવલ (ટેચ સ્ટ્રીમ), ઇસ્ન્ડીસ્ટ્રીયલ વિઝીટ સેમીનાર એસ.ટી.ટી.પી.એસ., સાંસ્ક્રુતિક ઉત્સવ(ઝાઝબા) વગેરેનું આયોજન કરેલ છે.