રાજુલાથી સોમનાથની ૯૮મી પદયાત્રા કરતા દિપક ઠેકેદાર

761

રાજુલાથી સોમનાથની ૯૮મી પદયાત્રા શિવભક્ત દિપક ઠકેેદારનું લીમકા બુકમાં સીલેક ગીનીસબુક તરફ પ્રયાણ, ૧૦૮ પદયાત્રાનો સંકલ્પ ૧૩પ કી.મી. પદયાત્રા પુર્ણ કરતા લાગે છે. ૪૦ કલાક, દિપક ઠેકેદારને રૂદ્રગણ શિવ સમિતિ હીરાભાઈ સોલંકીએ શુભેચ્છા પાઠવી.

રાજુલીાના પરમ શિવભક્ત દિપક ઠેકેદાર અલગારી જેણે રાજુલાથી સૌરાષ્ટ્રનું પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે ૯૮મી પદયાત્રાનું શિવરાત્રીએ આયોજન કરેલ છે. દિપક ઠેકેદારને લિમ્કાબુકમાં સમાવેશ કર્યો છે. હજી ૧૦૮ પદયાત્રા કરવાનો સંકલ્પ છે. રાજુલાથી પદયાત્રા સોમનાથ પહોંચતા ૪૦ કલાસ ચાલતા ચાલતા લાગે છે. શિવરાત્રી સોમનાથમાં થશે આ બાબતે દિપક ઠેકેદારને રાજુલાના સુપ્રસિદ્ધ રૂદ્રગણ ટ્રસ્ટ કમિટિ શિવ સમિતિ તેમજ પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી વેપારી ચેમ્બર્સના પ્રમુખ બકુલભાઈ વોરા ધારાસભ્ય અંબરીભાઈ સહિતે શુભેચ્છા પાઠવી તેમજ ઠેર સન્માન થઈ રહ્યા છે.

Previous articleઅખંડ રામધુન સાથે શહિદ જવાનોને અપાયેલી શ્રધ્ધાંજલિ
Next articleવઢેરા શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓ સાથે જન્મદિવસની કરેલી ઉજવણી