ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા બીપીનભાઈ દેસાણી જસદણ વાળા ના સહયોગ થી ૫૧ મો નેત્રયજ્ઞ યોજાયો જેનું ઉદ્ઘાટન રાઘવીરસિંહ સરવૈયા ના હસ્તે કરવામાં આવેલ આ તકે સુરેશભાઈ પાથર વગેરે હાજર રહેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે, ધીરુભાઈ મજેઠીયા, ઘનશ્યામભાઈ નાડોદા, છગનભાઈ પટેલ, વગેરે જાહમત ઉઠાવેલ. કાર્યક્રમ નું સંચાલન ઇતેશભાઈ મહેતા કરેલ.