નર અને નારી વચ્ચે જ ચોકઠા ગોઠવાઈ જાય અનેત ેને પ્રેમ નામ આપવામાં આવે, તે તો માત્ર શરીરનું આકર્ષણહોય શકે… ખબર નથી! કોઈ પણને કોઈપણ સાથે લાગણી લાગે તે ખરો પ્રેમ, ખરાં સ્નેહ…. માણસ, પશુ કે પક્ષી ! વારાણસી ગંગાના ઘાટ પર એક પ્રવાસી વિદેશી મહિલા કુતરા સાથે, હા…. આપણાં દેશી કુતરા સાથે કેવી થાપલીઓ મારીને વ્હાલ આપી રહી છે… સ્નેહને કયાં સીમાડા હોય છે…?