EntertainmentSports મેકરન કપમાં ભારતના બોકસરોએ જીત્યા ૬ મેડલ By admin - March 1, 2019 593 ઈરાનમાં ચાલી રહેલા મેકરન કપમાં નેશનલ ચેમ્પિયન દીપકસિંહે ૪૯ કિલોની કેટેગરીમાં ગોલ્ડ અને બાકીના પાંચ ભારતીય બોકસરોએ સિલ્વર મેડલ જીત્યા હતા. દુર્યોધનસિંહ વેલ્ટરવેઈટ ફાઈનલમાં હાર્યો હતો.