દામનગર સીતારામ આશ્રમ આયોજિત દસ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઢોંડા વાળા ની નિશ્રા માં અનેકો સંતો દાતા ની હાજરી માં ત્રીસ નવદંપતી ઓ ને આદર્શ દાંપત્ય જીવન ના આશીર્વચન પાઠવતા અનેકો સંતો ની ઉપસ્થિતિ હજારો ની જન મેદની વચ્ચે દસ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં મુસ્લિમ સમાજ દ્વારા પર ઉદારહાથે સખાવત કરતા સંતો એ સામાજિક સંવાદિતા ના પરણીય પર્વ ની ખૂબ સરાહના કરી હતી દયારામબાપુ ના સાનિધ્ય માં મહંત સીતારામબાપુ આશ્રમ સેવક સમુદાય આયોજિત દસ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં દરેક સમાજ દ્વારા ઉદારહાથે સખાવત કરતા પરમાર્થી ઓ નું ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું.