GujaratBhavnagar શેત્રુંજીમાં નર્મદાનીરના વધામણા By admin - March 1, 2019 1008 શેત્રુંજી ડેમમાં નર્મદા નીરના વધામણા કરતા સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પાલિતાણા તાલુકા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ સિહોર, શહેર ભાજપા પ્રમુખ નિતિનભાઈ ચૌહાણ સહિત પાલિતાણા તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.