લાઠી પ્રાત કચેરી ખાતે સંકલન બેઠક મળી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા પાલિકા પ્રમુખઓ સહિત અનેકો ગ્રામ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી જોશીની અધ્યક્ષતામાં સંકલન મીટીંગમાં સરકારની દરેક કચેરીઓના પ્રતિનિધિઓ હાજરીમાં સંકલનમાં આવેલ પ્રશ્નોના નિકાલ અંગે સમીક્ષા કરાય હતી.