GujaratGandhinagar પલ્સ પોલિયો ડેનો રાજ્યવ્યાપી કાર્યક્રમ, સીએમ રુપાણી દ્વારા પ્રારંભ By admin - March 10, 2019 731 મુખ્યપ્રધાન વિજય રૂપાણી ૧૦મી માર્ચ રવિવારે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભૂલકાંઓને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી રાજ્યવ્યાપી કાર્યક્રમનોનો પ્રારંભ કરાવ્યો હતો