આરાધ્યા વિદ્યાસંકુલમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

546

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે, શ્રેષ્ટ શૈક્ષણિક કારકીર્દી માટે જીવનની સાર્થકતા માટે, તેમજ બાળ ઉછેરના અગત્યના પાસાઓ સાથેનો અનોખો એક માર્ગદર્શક સેમીનાર તાજેતરમાં તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે યોજાય ગયો. મોબાઈલ દ્વારા બાળકો ઉપર થતી માનસિક અસર, વાલી જાગૃતતા, બાળકો પ્રત્યે વાલીનું દાયિત્વ, બાળ ઉછેર માટેની માતા-પિતાની ભુમિકા, બાળકોનું શિક્ષણ સાથે સંસ્કાર ઘડતર જેવી બાબતો પર પ્રેરક માર્ગદર્શન આપી બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં સહભાગી થવા અપીલ કરી હતી.

Previous articleકૃષ્ણની વૃંદાવનથી વિદાયના પ્રસંગે ભાવિકોની આંખોમાંથી અશ્રુ વહ્યા
Next articleસ્વામી વિવેકાનંદ કવિઝમાં રાજયમાં પ્રથમ ઈતિષા જાની