ડો મહિપતસિંહ ચાવડા ને ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિમણુક કરવામાં આવી અગાઉ પણ મહિપતસિંહ એ ઊંચ પદવી સંભાળી હતી ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત એલ ડી આર્ટસ કોલેજ અમદાવાદમાં ૧૫ વર્ષ સુધી આચાર્ય તરીકે રહ્યા એમએ. એમ.ફિલ પીએચડી. યુનિવર્સિટી પ્રથમ ગોલ્ડ મેડલિસ્ટ રહ્યા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ માં ડીન તરીકે અને અન્ય ઘણા હોદાઓ પર સતત સેવા આપેલી છે જેથી યુનિવર્સિટીમાં શિક્ષણ તેમજ વહીવટમાં નિપુણતા અને પૂરતુ જ્ઞાન ધરાવે છે જે ભાવનગર યુનિવર્સિટી ની દરેક ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતિ કરાવશે અને શિસ્ત અને નિયમમાં ખૂબ જ આગ્રહી છે.