આણંદપર ગામે આરોગ્ય શિબિરનું આયોજન

729

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ભાલ પંથક ના આણંદપર ગામે આરોગ્ય શિબિર યોજાય ભાલ પંથક ના આણંદપર ખાતે આરોગ્ય શિબિર માં ૭૬ દર્દી નારાયણો ની તપાસ સારવાર કરતા ડો જશુબેન જાની એ સુંદર સેવા આપી હતી શિશુવિહાર દ્વારા દ્રષ્ટિ ખામી ઓ ની તપાસ સારવાર કેમ્પો નેત્રયજ્ઞો દ્વારા સુદર્શન નો સુંદર સેવા યજ્ઞ યોજાય છે  ભાવનગર ભાલ પંથક ના આણંદપર ખાતે  આરોગ્ય શિબિર માં દર્દી નારાયણો ની દ્રષ્ટિ ખામી હિમોગ્લોબીન ઉણપ ની તપાસ સારવાર અને સંપૂર્ણ મફત દવા અપાય હતી

 

Previous articleવલભીપુર તાલુકા કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ
Next articleરાણપુરમાં મહાત્મા ગાંધીજીને ભાવાંજલી