ઈવીએમ, વીવીપેટનું નિદર્શન

760

આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદારોને જાગૃત કરવાના ભાગરૂપે ચૂંટણી અધિકારીની સુચનાથી ઈવીએમ, વીવીપેટનો કેવી રીતે ઉપીયોગ કરવો તે અંગેની માહિતીત થા જાણકારી માટે મોબાઈલ વાન, કાર્યરત કરવામાં આવી છે. આ વાન પછાત વિસ્તારોમાં જઈને લોકોને ઈવીએમ અને વીવીપેટ મશીનના ઉપયોગ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે અને તેનું નિદર્શન કરી રહ્યા છે.

Previous articleમીડિયા મોનિટરીંગ સેન્ટર કાર્યરત
Next articleચૂંટણી અગે નોડલ અધિકારીઓ સાથે કલેકટરની બેઠક