GujaratBhavnagar વરતેજથી ચોટીલા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન By admin - March 16, 2019 575 સંત બનવારીદાસ બાપુના આશ્રમ મુકામેથી તા. ૧૬-૩-૧૮ના રોજ નાગધણીબા, કમળેજ, ત્રાપજ, વરતેજ મા. ચામુંડા માતાના ભવ્ય રથ સાથે ચોટીલા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં.