અમદાવાદમાં ત્રણ દિવસીય ફ્લાવર શો યોજાયો

760
guj1-1-2018-1.jpg

અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે ત્રણ દિવસીય ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ શો મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં દેશ-વિદેશના ર૦ હજારથી વધુ જાતના ફુલછોડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદીઓ આ શો નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા. ત્રણ દિવસ દરમ્યાન ગાર્ડન એન્ડ ફુલછોડના શોખીન લોકોએ પ્રદર્શન નિહાળવા અભૂતપૂર્વક ધસારો કર્યો હતો. લોકોના બહોળા પ્રતિસાદને લઈને આયોજકો ખુશ થયા હતા.

Previous article ધરાઈ ગ્રામજનો દ્વારા નિવૃત્ત થતા શિક્ષક ભમ્મરને વિદાય અપાઈ
Next article નીતિન પટેલનો ‘વિજય’,નાણામંત્રાલય સોંપાયુ