હવે દેરેક વ્યક્તિએ જાતીના દાખલ માટે પ્રથમ વહીવંચા બારોટ સમાજ પાસે જવું પડશે. વેરીફીકેશન માટે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાને માન્યતા મળી છે. વણજારા દ્વારા પરીત્ર જારી કરાયો છે. પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ
હવે દરેક જ્ઞાતિએ જાતીના દાખલ માટે પ્રથમ વહીવંચા બારોટ સમાજ પાસે જવું પડશે. ત્યાર બાદ મામલતદાર કચેરીએથી જાતીનો દાખલો નિકળશે. વેરીફીકેશન માટે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાને માન્યતા જેમાં બારોટ સમાજે પણ તેના પોડાનું વેરીફીકેશન પણ કરાવવાનુંર હેશે. ૧૯પ૧ મા સમસ્ત બારોટ સમાજના ચોપડાનં વેરીફીકેશન પણ કરાવવાનું રહેશે. ૧૯પ૧માં સમસ્ત બારોટ સમાજના ચોપડાની મળેલ માન્યતાની એકસ્પાયર ડેટ આવનાર સમયમાં હોય માટે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના અધયક્ષ પરમેશવરજી બ્રહ્મભટ્ટ (બારોટ રાજસ્થાન રાજયમંત્રી મહેન્દ્રસંહ (બોરાજ) બારોટ અને પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ બારોટ દ્વારા અને બારોટ સમાજના યજમાનો સાથે રહી સચિવાલય ખાતે ગાંધીનગરમાં અધિક સચિવ વાણજારા સાથે બેઠકમાં આ નિર્ણય લેવાયા બાદ ઉત્તર ગુજરાતમાં પુરા બનાસકાંઠામાં આ પરીપત્ર જારી કરાયો અને હવે સૌરાષ્ટ્રના તમામ જિલ્લઓમાં આ પરીપત્ર દાખલ થશે.
આ બાબતે પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજીરાવનું નિવેદન લેતા કહેલ કે વહીવંચા બારોટ સમાજના ચોપડા પોથીમાં સૃષ્ટીના સર્જનથી આજ સુધીનું વંશ જાતી લેખન માત્રને માત્ર વહીવંચા બારોટ સમાજના ચોપડામાં પ્રુફ સાથે છે. અને તે પ્રુફના આધારે આપડે ન્યાયતંત્ર ચાલે છે તો તે ચોપડાને સુપ્રિમ કોર્ટે ૧૯પ૧માં માન્યતા આપેલ છે. તેના માટે અને વહીવંચા બારોટ સમાજ હિન્દુસ્તાનની હિન્દુ સંસ્કૃતિના મુળ રખેવાળો માત્રને માત્ર બારોટ સમાજ છે જે તે સંસ્કૃતિને ટાવી રાખવા વહીવંચા બારોટ સમાજે માથાના અનેક બલીદાનો આપીને હિન્દુ સંસ્કૃતિ ટકાવી રાખતા આવ્યા છે. જે અનમોલ અને અજોડ છે તેના માટે હવે કોઈ પણ જ્ઞાતિને તેના જાતીના દાખલ કાઢવા સરળ બનાવવા હર એક જિલ્લા તાલુકામાં વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના એક એક બારોટની નિમણુંક કરવામાં આવશે. જે રાજય સરકારને મામલતદાર કચેરીએ અધિકારીને કામમાં સરળ બનશે અને દરેક જ્ઞાતિના દરેક યજમાનોની વિસરાતી જતી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર સાથે યજમાન અને બારોટ નજીક આવશે તેમજ વહીવંચા બારોટ સમાજના અનેક કામો સચીવાલયમાંપેન્ડીંગ છે જેવા કે છાત્રાલયો સહિત સમય અનુસારે થઈ જશે.