વસંતઋતુને વધાવવા માટે પ્રતિવર્ષ લોક પંરપરા અનુસાર સમગ્ર દેશમાં રંગોના પર્વ હોળી-ધુળેટી ઉજવણી નજીક આવી રહ્યા છે ત્યારે ભાવનગરની બજારમાં રંગબેરંગી, અવનવી પચકારીઓ જોવા મળી રહી છે અને તેની ખરીદી કરવા લોકોની બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તસવીર : મનીષ ડાભી