મહામૂલુ બાળપણ ગરીબીમાં ગુમનામ બન્યું

1080
vn212018-1.jpg

ભારત દેશનો વિકાસદર અને પ્રત્યેક ક્ષેત્રમાં થઈ રહેલ પ્રગતિના પરિણામે દેશ વિશ્વના અગ્રહરોળના વિકસીત દેશોમાં સ્થાન પામવા સાથોસાથ હરિફાઈમાં પણ સામેલ થયું છે પરંતુ દેશના પ્રત્યેક રાજ્યોમાં ગરીબીનો યક્ષપ્રશ્ન કાળી ટીલી સમાન છે. દાઝખ જેવી દારૂણ ગરીબીનો સામનો કરી રહેલ પરિવારોમાં પણ સૌથી વિકટ પરિસ્થિતિ બાલ્ય અવસ્થામાં પાંગરતી પ્રતિભાની છે. શહેરના એક વિસ્તારમાં દીન પરિવારના ભૂમિકાઓ કુડા-કચરામાં પોતાનું મહામૂલુ બાળપણ ગુમાવતા દ્રષ્ટિગોચર થાય છે.

Previous articleરામ દરબાર યોજી સિહોર બાંકડા ગૃપનાં યુવાનો દ્વારા થર્ટીફસ્ટની કરાયેલી ઉજવણી
Next articleઘોઘાના સીએનસી ચર્ચમાં નવા વર્ષની ઉજવણી