ઈશ્વરિયા શાળામાં રંગારંગ ધૂળેટી

890

ધૂળેટી પર્વે શાળાઓમાં રજા હોવાથી આજે મંગળવારે ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય હસમુખભાઈ પટેલ તથા શિક્ષકગણ સાથે વિદ્યાર્થી ભુલકાઓએ રંગરંગ ધુળેટી મનાવી ત્યારે કાર્યકર્તા મુકેશકુમાર પંડિતનો જન્મદિવસ હોઈ બાળકોને મીઠુ મો કરાવી સૌ હરખભેરૂ હોળી-ધૂળેટી ખેલ્યા હતાં.

Previous articleઈંગ્લીશ દારૂના ગુનાના ફરાર આરોપીઓને ઝડપી લેતી પોલીસ
Next articleગારિયાધારમાં આવારા અને રોમીયો સામે કાર્યવાહીની ચેમ્બર દ્વારા માંગણી