આદર્શ પ્રાથમિક શાળા કોળિયાક ખાતે તાજેતરમાાં વાલી મીટીંગ અને શિક્ષક સજ્જતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત ડા.રક્ષાબેન દવે દ્વારા ગુજરાતી ભાષાનું મહત્વ, વ્યાકરણ, નિયમો, રમતા-રમતા ભણીયે, વાર્તા કેવી રીતે અને શા માટે કહેવી ? જેવા વિષયો પર શિક્ષકોને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.