ચકલીના માળા અને કુંડાનું વિતરણ

747

રાજહંસ નેચર કલબ ભાવનગર તથા લાયન્સ કલબ ભાવનગરના સંયુકત ઉપક્રમે આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Previous articleઉમાકાંત રાજયગુરૂને માતૃભાષા સંવર્ધન પારિતોષિક એનાયત
Next articleસંપુર્ણ ભારતીય સર્ચ એન્જિન ભોમયો ભાવ.થી લોન્ચ કરાયું