ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા તાજેતરમાં ગાંધીનગર રાજભવન ખાતે રાજયપાલ એવોર્ડથી સ્કાઉટ-ગાઈડને સન્માનીત કરવામાં આવ્યા જેમાં ગિજુભાઈ કુ. મંદિરમાં અભ્યાસ કરતા વ્યાસ શુભમ, પઢીયાર દેવમ, બારૈયા પ્રિંયાક, ભુતૈયા દર્શન, ચુડાસમા જયશેને રાજયપાલ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.