ઉચૈયા પ્રા.શાળામાં ધુળેટીની ઉજવણી

634

રાજુલાના ઉચૈયા ગામ પ્રાથમિક શાળાના એસેમસી પ્રમુખ ઉમેશભાઈ ધાખડા શાળાના આચાર્ય ધવલભાઈ દ્વારા શાળાના બાળકોને હિનદુ સંસ્કૃતિની પરંપરા જીવત રહે તેવી અને રાષ્ટ્ર હીતના નારાઓ સાથે હોળી ધુળેટીની મહાપર્વની ઉજવણી શાળાના બાળકો સાથે કરાઈ જેમાં બાળકોને ધૂળેટીમાં કેમીકલ યુકત રંગોથી કદી ન રમવા પ્રેરણાદાયક અલગથી તહેવાર ઉજવાયો.

 

Previous articleચોરીના ગુનાનો ફરાર આરોપી ગે.કા. હથિયાર સાથે ઝડપાયો
Next articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી