ડો એમ જી સરવૈયા નો અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગધેડીયા વિસ્તારમાં રહેતા બાળકોને એકીસાથે એકત્રિત કરી બિસ્કીટ આપી તેમની સાથે વાતચીત કરી ને સાથે મળી જન્મદિવસની ઉજવણી કરી હતી ને તેમાં પ્રજાપતિ સમાજના બીપીન પ્રજાપતિ મહેશ પ્રજાપતિ ને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વનરાજ સિંહ ગોહિલ તથા ભયલુ ભાઈ તથા અજય ભાઈ સાથે મળી આ ગરીબ વિસ્તારમાં જઈને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.