ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે ડો. એોસીએશન દ્વારા સ્વામિનારાયણ વિદ્યાલય જી.આઈ.ડી.સી. ચિત્રા ખાતે કરાટેનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટ ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ : કમલ એચ.દવેના માર્ગદર્શન હેઠળ ગ્રેડેશન પરીક્ષાનું આયોજન કરેલ છે. જેમાં ર૧ વિદ્યાર્થીઓએ વાઈટ ૧ બેલ્થી લઈને બ્લુ બેલ્ટ સુધીની પરીક્ષા આપી સ્વામિનારાયણ વિદ્યાલય (પ્રાથમિક વિભાગ) જીઆઈડીસી ચિત્રા અને ભાવેણાનું ગૌરવ વધારેલ છે.