આખલોલ જકાતનાકા પાસેથી જુગાર રમતા બે શખ્સો ઝબ્બે

1073

બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.રાવલના  માર્ગદર્શન  હેઠળ ડી.સ્ટાફનાં માણસો જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, હિરેનભાઇ મહેતા,ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ સૈયદ, નીલમબેન વીરડીયાએ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, આખલોલ જકાતનાકા, મઢુલીની સામે ખાચામાં, જાહેરમાં બે ઇસમો  હરેશભાઇ રૂપાભાઇ પરમાર ઉ.વ.૩૮ તથા મનોજભાઇ ધનજીભાઇ પડાયા ઉ.વ.૪૦ રહે.પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા હોય જેથી તેઓને  પકડી તેઓના કબ્જામાંથી રોકડા રૂા. ૪૨,૫૦૦/-ના  મુદૃામાલ સાથે પકડાઇ જઇ તેઓને જુ.ધા. કલમ ૧૨ મુજબનો ગુન્હો કરેલ હોય જેથી તેના સામે ધોરણસર થવા સાથેનાં હેડ કોન્સ ગુલમહંમદભાઇએ ફરીયાદ આપેલ હતી.

Previous articleપ્રોહિબિશનના ગુનામાં ચિત્રાના ભાણુભા પાસા હેઠળ સુરતની લોજપોર જેલ હવાલે
Next articleસ્વીપ કાર્યક્રમ તળે શિક્ષકોની બાઈક રેલી