Uncategorized બીએમ કોમર્સ ખાતે બાળકો માટે કાર્યક્રમ યોજાયો By admin - January 7, 2018 828 બીએમ કોમર્સ એજ્યુકેશન સંચાલીત દિવાળીબેન પ્રાથમિક શાળા તથા બાલમંદિરના બાળકો માટે આહાર ઓળખ પરિચય કાર્યક્રમ યોજાયો. જેમાં શાકભાજી, અનાજ, કઠોળ, સુકોમેવો, ફળ, ઋતુ ફળ, શિયાળુ પાક, ઔષધિય વનસ્પતિનો પરિચય કરાવવામાં આવ્યો હતો.