ગાંધીનગરના સિંધી સમાજ દ્વારા ચેટીચંડ પર્વની ઉજવણી કરાશે

557

સિંધી સમુદાયના ઇષ્ટદેવ ભગવાન જુલેલાલનો જન્મદિવસ અને નુતનવર્ષનો પ્રારંભ એટલે ચેટીચાંદ મહાપર્વની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવશે. તારીખ ૬ઠ્ઠી, શનિવાર ચેટીચાંદ મહાપર્વ નિમિત્તે સિંધુદામ જુલેલાલ સાંઇબાબા મંદિર, સેક્ટર-૩૦ ખાતે સવારે ૧૦-૩૦ કલાક, ચેટીચાંદની બહેરાણો સાહેબ, ભજન, સંગીતના કાર્યક્રમો યોજાશે.

Previous articleસેંસેક્સ ફરીથી ૧૯૨ પોઇન્ટ ઘટી ગયો
Next articleહનીટ્રેપમાં સંડોવાયેલો સચિવાલયનો પોલીસ કર્મી પકડાયો